હેલો મેમ!!
હું ભાવિકા Dreamchild Garbhsanskar થી તમારી ગર્ભસંસ્કાર કાઉન્સીલર વાત કરું છું, કેમ છો ? I hope you are fine !!
મેમ, આપે આપના આવનાર બાળકના બેસ્ટ પેરેન્ટિંગ માટે અમારી Garbhsanskar application માં register કર્યું છે, Right !!
તો શું તમે જાણો છો, ગર્ભ થી જ તમારા બાળકને ઉત્તમ સંતાન બનાવી શકો છો ??
આ માટે વિશ્વની સૌપ્રથમ રોજની 25 એક્ટિવિટી આપે તેવી એપ બનાવી છે. તો એપમાં આપે શું શું જોયું છે. કેવું લાગ્યું આપને?